જય સિયારામ હરે પ્રભુ જય સિયારામ હરે
જય સિયારામ હરે પ્રભુ જય સિયારામ હરે
અખિલ જગત કે પાલક ,કર ધનુ બાણ ધરે
જય સિયારામ......
કૌશિલ્યા સુત રામ શોભા અતિ ભારી
દશરથ અંજીર બિહારી રાઘવ ધનુધારી
જય સિયારામ......
પૂરણ બ્રહ્મ અવતાર ભક્તન હિતકારી
ઋષિ મુનિ ગુણલા ગાવત પાવત ગતિ તારી
જય સિયારામ......
શેષ મહેશ ગણેશ ગુન તારા ગાવે
વેદ પૂરાણ વખાણે પાર ન કોઈ પાવે
જય સિયારામ......
રામચંદ્રજી કી આરતી નિસદિન જે ગાવે
રામકુમાર વખાણે સાકેત હી જાવે
અખિલ જગત કે પાલક ,કર ધનુ બાણ ધરે
જય સિયારામ......
કૌશિલ્યા સુત રામ શોભા અતિ ભારી
દશરથ અંજીર બિહારી રાઘવ ધનુધારી
જય સિયારામ......
પૂરણ બ્રહ્મ અવતાર ભક્તન હિતકારી
ઋષિ મુનિ ગુણલા ગાવત પાવત ગતિ તારી
જય સિયારામ......
શેષ મહેશ ગણેશ ગુન તારા ગાવે
વેદ પૂરાણ વખાણે પાર ન કોઈ પાવે
જય સિયારામ......
રામચંદ્રજી કી આરતી નિસદિન જે ગાવે
રામકુમાર વખાણે સાકેત હી જાવે

0comments
Post a Comment