1980
શ્રી ગોવિંદદાસજી મહારાજ સ્વયં રામજીની સેવા કરતા હતા. એક દિવસ શ્રી લાલજીની સેવા કરવા ગયા ત્યારે પગ લપસી જવાને કારણે પડી ગયા તેના કારણે હાથ અને પગમા મોટા પ્રમાણમાં ઈજા થવાથી અશકત થઈ ગયા.આ બનાવને કારણે ભકતજનો અને શિષ્યો ભેગા થઈ તેમને ઉપચાર અર્થે દવાખાનામાં લઈ ગયા અને ઉપચાર કરાવ્યો. આ સમાચાર સાંભળી રામજી મંદિર, મદનઝાંપા વડોદરાથી શ્રી નવલકિશોરદાસજી મહંતની સેવા માટૅ તોરી આવ્યા અને એમની સેવા કરવાનું કાર્ય કર્યુ.
આ સમય દરમ્યાન સુરતવાળા શ્રી રામદેવજી મહારાજની રામકથાનુ આયોજન થયુ. આ પ્રસંગ દરમ્યાન મહંત શ્રી ગોવિંદદાસજીના વરિષ્ઠ શિષ્ય શ્રી નરસિંહદાસજી મહારાજને મહંતાઈનીં વિધી પૂર્ણ કરી.૧૯૯૫ નીં સાલમા શ્રી જયરામદાસજી મહારાજ યાત્રા થી પુન: તોરી ગામમા પરત આવ્યા… તેઑશ્રીએ મહંતશ્રીની આજ્ઞા અને પ્રેરણાથી લોક સંપર્ક કરી તથા શ્રી ખોડીયાર યુવક મડંળના સભ્યોના સહકારથી આર્થિક ફંડ-ફાળો એકઠી કરી લાલજી મંદિર તોરીના મંદિરના નવ નિર્માણની શુભારંભ કર્યો… ૧૯૯૮ માં મંદિરની પુનવ્ભવ્ય પ્રતિષ્ઠા કાર્ય સંપન્ન કર્યુ. આ પ્રસંગે પાલીંતાણાવાળા મહારાજ શ્રી રામદાસજીની વ્યાસપીઠ દ્વારા રામકથાનું આયોજન થયું. આ શુભપ્રસંગૅ શ્રી જયરામદાસજી મહારાજની મહંત તરીકે ચાદરવિધી સંપન્ન થઈ .
બે વર્ષ પછી મહંતશ્રી ગોવિંદદાસજી મહારાજ તથા શ્રી રામજીલાલાની સેવા-સુશ્રુષા કરી જયરામદાસજી મહારાજ પોતાની સ્વ…ઈચ્છાથી મહંતશ્રી ગોર્વિદદાસજીનીં આજ્ઞા વગર અજ્ઞાત સ્થળે યાત્રા કરવા માટૅ પુન: તોરી ગામ છોડી નીકળી ગયા. આ સમય દરમ્યાન શ્રીનવલકિશોરદાસજી મહારાજ મહંતશ્રીની તથા ભગવાનની સેવા કરતા હતા. મહંત શ્રી જયરામદાસજી સ્વ ઈચ્છા થી તોરી લાલજી મંદિર છોડી ને અજ્ઞાત વાસ જતા રહ્યા

0comments
Post a Comment